Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પાણીના પ્રશ્ને સૂરતના ખેડૂતોનો અનોખો વિરોધ સુકી નહેરમા ગરબા રમ્યાઃ છીણી ગામમાં પાણીનો પોકાર

સુરત :  સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓલપાડમાં સૂકી ભટ નહેરમાં ગરબા રમીને સિંચાઇ વિભાગ હાય હાયના નારા સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

સિંચાઇ વિભાગને નહેર રીપેરિંગ તેમજ પાણી માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. સિંચાઇ વિભાગને નહેર રીપેરિંગ તેમજ પાણી માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

સિંચાઇ વિભાગને નહેર રીપેરિંગ તેમજ પાણી માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

વહેલી તકે પાણી નહીં મળે તો ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરેશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વહેલી તકે પાણી નહીં મળે તો ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરેશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

(12:12 am IST)