Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બે ગજની દુરી ખૂબ જ જરૂરી અને જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીંના સૂત્ર સાર્થક

કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભામાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન

કરજણ : કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભામાં સોશ્યલ ડીસ્ટન્સની પાલન થયું હતું જે તસ્વીરમાં જોઈ શકાય છે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું સંપૂર્ણ પાલન સાથેની બેઠક વ્યવસ્થા નજરે પડતી હતી જેથી બે ગજની દુરી ખુબ જ જરૂરી અને જયાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીંના સૂત્ર સાર્થક થતું જોવાયું હતું .

(10:59 am IST)
  • મારીચ ,કંસ ,તથા શકુનિનો સરવાળો બરાબર શિવરાજ મામા : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીમાં કોંગી આગેવાન આચાર્ય પ્રબોધ ક્રિષ્ણનનો ચૂંટણી પ્રચાર access_time 1:48 pm IST

  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • મુખ્યમંત્રી પદ ગુમાવવાથી કમલનાથ પાગલ થઇ ગયા છે : તેમની માતા કે બહેન બંગાળની આઈટમ હોય શકે છે : ઈમરતી દેવીને' આઈટમ ' કહેનાર કમલનાથ ઉપર વળતો પ્રહાર : ચૂંટણી પંચે નોટિસ પાઠવી : 48 કલાકમાં જવાબ દેવાનો ઈમરતીદેવીને આદેશ કર્યો access_time 8:38 pm IST