Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

છોટાઉદેપુર, નસવાડી અને બોડેલી પંથકમાં વરસાદ મકાઇ, કપાસ, અડદ સહિતનાં પાકોમાં ભારે નુકસાન.

છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ સર્જાયું હતું. છોટાઉદેપુર, નસવાડી અને બોડેલી તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સ્થાનિકો અચાનક વરસાદના કારણે મજા બગડી. ખેડૂતોમાં પણ ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મકાઇ, કપાસ, અડદ સહિતનાં પાકોમાં ભારે નુકસાન.થયું છે 

(10:58 pm IST)