Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજ્યના આઈ.એ.એસ.અધિકારીઓ વર્લ્ડ એક્ષ્પો 2020-દુબઈમાં ડેલિગેશનમાં જવાના હોય અન્ય આઈ.એ,એસ અધિકારીઓને મુખ્યમંથકની ગેરહાજરીમાં ચાર્જ સોંપાયો

રાહુલ ગુપ્તાના બદલે એમ.ચેન્નારસન ,શ્રીમતી નીલમ રાનીના ચાર્જમાં રંજીથ કુમાર,જે,એસ,જે હાઇડ્રાને બદલે ડો,વિનોદરાવ હારિત શુક્લના બદલે એન,બી,ઉપાધ્યાય ડો,રાજીવકુમારના બદલે વિપુલ મિત્રા ,અને મમતા વર્મા ના બદલે શ્રીમતી સુનયના તોમર ચાર્જ સાંભળશે

અમદાવાદ :  રાજ્યના આઈ.એ.એસ.અધિકારીઓ વર્લ્ડ એક્ષ્પો 2020-દુબઈમાં ડેલિગેશનમાં જવાના હોય અન્ય આઈ.એ,એસ અધિકારીઓને મુખ્યમંથકની ગેરહાજરીમાં ચાર્જ સોંપાયો છે જેમાં રાહુલ ગુપ્તાના બદલે એમ.ચેન્નારસન ,શ્રીમતી નીલમ રાનીના ચાર્જમાં રંજીથ કુમાર,જે,એસ,જે હાઇડ્રાને બદલે ડો,વિનોદરાવ હારિત શુક્લના બદલે એન,બી,ઉપાધ્યાય ડો,રાજીવકુમારના બદલે વિપુલ મિત્રા ,અને મમતા વર્મા ના બદલે શ્રીમતી સુનયના તોમર ચાર્જ સાંભળશે

(6:59 pm IST)