Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વાપીમાં સરાજાહેર હત્યા : મિત્રએ લોખંડનો પાઇપ ફટકારી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

ડુંગરી ફળિયા વિસ્તારમાં કરપીણ હત્યા : પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

વાપીમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. ડુંગરી ફળિયા વિસ્તારમાં એક મિત્રે પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી

 . આરોપી શખ્સે લોખંડના પાઈપના એક પછી એક ઘા મારી મીત્રની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:47 am IST)