Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વિજયભાઇનું અચુક નિશાન

સુરતના તાપી વેલી ઇન્ટનેશનલ સ્કુલમાં ગઇકાલે ઇન્ડોર સ્પોટ્સ કોમ્પલેક્ષનું વિજયભાઇએ ઉદ્ઘાટન કરેલ.  આ પ્રસંગે વિજયભાઇએ વિવિધ રમતો ઉપર હાથ પણ અજમાવ્યો હતો. અચુક નિશાન સાધવામાં હંમેશા સફળ રહેલ શ્રી રૂપાણીએ શુટીંગ રેન્જમાં રાયલ દ્વારા પણ અચૂક નિશાન સાધ્યું હતુ. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ હાજર રહેલ.

(1:30 pm IST)