Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સુરતના ઓલપાડમાં અશ્વ ચેમ્પિયન સિરાજખાન પઠાણ પર ચાર રાઉન્ડ ફાયરિંગ

બાઈક પર આવેલા બે લોકોએ ધડાધડ ફાયરિંગ કર્યું :બે શંકસ્સ્પદને પકડી લેવાયા

સુરત: સુરતના ઓલપાડમાં સિરાજખાન પઠાણ નામનના યુવાન પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ બનાવમાં સિરાજ પઠાણનો આબાદ બચાવ બચાવ થયો છે. જમીન પ્રકરણમાં ગુડ્ડુ નામના શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા છે

 આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેમાં બાઈક પર આવેલા બે લોકો ધડાધડ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે SOG, LCBએ તપાસ હાથ ધરીને બે શંકાસ્પદને પકડી પાડીને પૂછપરછ કરી હતી. ભોગ બનનાર સીરજખાન વિવિધ રાજ્યમાં 20થી વધુ અશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે

(5:11 pm IST)