Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગુજરાતના એસીબી ઇતિહાસમાં સૌપ્રથમ વખત મુકાયેલા ડેપ્યુટી કલેકટર કક્ષાના ગૌરવ પંડયા હજુ છ માસ એસીબીમાં યથાવત રહેશે

રાજકોટ :  ગુજરાતના એસીબીના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત જી.એ.એસ. કેડરના અધિકારી ગૌરવ  રમેશચંદ્ર પંડયાને એસીબીમાં મુકતો હુકમ કરવામાં આવેલ રાજય સરકારના પંચાયત અને રુરલ હાઉસીંગ અને રુરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા એક નોટીફીકેશન ડેપ્યુટી સેક્રેટરી વનરાજ પઢેરીયાની સહીથી  ઉકત નિમણુકને છ માસ માટે લંબાવવામાં આવી છે. અર્થાત મે-ર૦૧૯ સુધી ગૌરવ પંડયા એસીબીમાં ડેપ્યુટશેન પર યથાવત ફરજ બજાવશે.

(9:10 pm IST)