Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં બહુચરાજીમાં પાસના કાર્યકરોના પ્રતીક ધરણા

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા બહુચરાજીમાં પાસના આગેવાનો પ્રતિક ધરણા કર્યા છે. બહુચરાજીનાં ઉમિયા વાડી ખાતે પાટીદારોએ એક દિવસના પ્રતિક ધરણા કર્યા. જેમાં પાસ કન્વીનર હર્ષદ પટેલ, સહિત 10થી વધુ પાટીદારોએ જોડાયા હતા

  પાસ આગેવાનોના ઉપવાસને લઈને બહુચરાજી અને મહેસાણામાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. ઉમિયાવાડી ખાતે પણ પોલીસ કાફલો તાન કરવામાં આવ્યો છે.

 

 

(1:10 pm IST)