Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં ભાજપાના કેન્દ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા' ગરીબ કલ્યાણ યોજનાઓની ઉપલબ્ધિઓ' વિષયક પ્રદેશ e- ચિંતન સત્ર યોજાયું

ગાંધીનગર :ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ધારાસભ્યોઓ અને કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓની ઉપલબ્ધિઓથી વિગતવાર માહિતીગાર કર્યા હતા.

(10:53 pm IST)