Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોડીસાંજે ખેડામાં વાતાવરણમાં પલટો :કપડવંજમાં તોફાની પવન સાથે અડધો ઇંચ વરસાદ :લોકોમાં ખુશી

અમદાવાદ : રાજ્યના અનેક સ્થળોએ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થયું છે ત્યારે ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું પુન આગમન થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. કપડવંજમાં તોફાની પવન સાથે  13 મિ.મી વરસાદ નોંધાયો હતો

 
(8:49 pm IST)