Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વેકસીન અંગે લોકોને ગેરમાર્ગે દોરવા અંગે ૮ની અટક

કોરોના વેકસિન અંગે ખોટી માહિતી પ્રસારિત કરવા અંગે વડોદરા પોલીસે ૮ લોકોના ગ્રુપની અટકાયત કરી હતી. આ ગ્રુપ કોરોના વેકસીન અંગે લોકોને ગેરમાર્ગે દોરતા ચોપાનીયાનું વિતરણ કરી રહ્યા હતાં. જેમાં માસ્ક, ઓકિસજન ઘટાડે છે, ચેપનાં જોખમને વધારે છે, રોગ પ્રતિકારક શકિત દબાવે છે. વિગેરે સંખ્યાબંધ વિગતો  એવી લખી છે જેનાથી લોકો વેકિસનેશન કરાવતા અટકે, ગેર માર્ગે દોરવાય.

(3:44 pm IST)