Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરામાં કોરોનાની રસી અંગે દુષ્પ્રેરણ ફેલાવતા 8 લોકોની ધરપકડ

કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે માસ્ક પહેર્યા વગર ચલાવતા હતા અભિયાન:અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રુપની બે યુવતી અને 6 યુવકની ધરપકડ

વડોદરામાં કોરોનાની રસી અંગે દુષ્પ્રેરણ ફેલાવતા 8 લોકોની ધરપકડ  કરાઈ છે વડોદરાના કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે માસ્ક પહેર્યા વગર અભિયાન ચલાવતા હતા જેમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રુપની બે યુવતી અને 6 યુવકની ધરપકડ કરાઈ છે

(11:54 pm IST)