Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાત્રે વડોદરાના ડભોઈના રબારી વગામાં જૂથ અથડામણ : ટોળા દ્વારા સામસામે પથ્થરમારો

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા : પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી

વડોદરા : રાજ્યમાં હાલ કોરોનાને લઇને લૉકડાઉનની સ્થિતિ છે. રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું છે ત્યારે વડોદરાના ડભોઈ ખાતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ડભોઈમાં આ પ્રકારની ઘટના બનતા આસપાસના લોકો એકઠા થયા હતા. રબારી વાગામાં 2 ટોળાઓએ સામસામો  પથ્થરમારો કાર્યો હતો આ બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથધરી છે

 

(11:38 pm IST)