Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના ઠંડો પડ્યો :.૪૨ નવા કેસો નોંધાયા : વધુ ૨ નાં મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લામાં આજે એટલે કે ૨૭ મી મે નાં રોજ ૪૨ નવા કેસો આવેલ છે તેમજ બે દર્દી ઓ ના અવસાન થયેલ છે, જોકે આજે ૯૦ દર્દી ઓ સાજા થઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૫૧૧ દર્દી ઓ સારવાર હેઠળ છે

(9:09 pm IST)