Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વડોદરામાં કોરોનાનો ફૂફાડો : કોરોનાના નવા 28 કોરોના પોઝિટિક કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 962 થયો

વડોદરા : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે વડોડરામાં કોરોનાએ ફૂફાડો માર્યો છે ,આજે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,આ સાથે વડોડરામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 962 થયો છે વડોદરામાં અત્યાર સુધીમાં 548 દર્દીઓને રજા અપાઈ છે કોરોના ગ્રસ્ત દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(7:19 pm IST)