Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ખેડા જિલ્લાના નેનપુરમાં ગોડાઉનમા આગ ભભૂકી : રૂ ની ગાંસડી સળગી :ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી

આગને કાબુમાં લેવા માટે નડિયાદ, મહેમદાવાદ, ખેડા અને કપડવંજની ફાયર ફાઇટર ઘટના સ્થળે

 

ખેડા જિલ્લાનાં નેનપુર ગામ નજીક ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે ગોડાઉનમાં આગ લાગતા રૂની ગાંસડીઓ સળગી હતી. આગને કાબુમાં લેવા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગને કાબુમાં લેવા માટે નડિયાદ, મહેમદાવાદ, ખેડા અને કપડવંજની ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી.

(11:46 pm IST)