Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

બે દિવસમાં દક્ષિણ ગુજરાતના છેવાડાના પ્રદેશોમાં વરસાદ પડશે

અમદાવાદ  : આગામી 30મીથી દક્ષિણ ગુજરાતના છેવાડાના પ્રદેશોમાં હળવા વરસાદની શકયતા : હવામાં ભેજનું પ્રમાણ અને પશ્ચિમના પવનો વાઈ રહ્યાં છે તેનેં લીધે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે 

(8:51 pm IST)
  • પાકિસ્તાની કાકલુદી બાદ ચીને નિભાવી દોસ્તી :પાકિસ્તાનને અપાયેલા 50 કરોડ ડોલરના લોનની શરતોમાં ચીને આપી છૂટછાટ આપવા સહમત ;આ એ સમયે રાહત આપી છે જયારે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા પાંચ વર્ષમાં 44 અબજ ડોલરના કર્જ લેવા છતાં કથળ્યું છે access_time 1:04 am IST

  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST