Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

તિસ્‍તા સેતલવાડને ગુજરાત હાઇકોર્ટની રાહત

અમદાવાદ તા. ૨૮ : સર્વશિક્ષા અભિયાનમાં મળેલા નાણામાં ગોટાળો કર્યા હોવાના આરોપ મામલે ગુજરાત હાઈકોર્ટે તિસ્‍તા સેતલવાડને રાહત આપી છે. કોર્ટે તિસ્‍તા અને જાવેદ આનંદની ધરપકડ પર ૧૩ જૂન સુધી રોક લગાવી છે. તિસ્‍તા સેતલવાડ અને જાવેદ આનંદે કરેલી આગોતરા જામીનની અરજીમાં સરકારે સમયની માંગણી કરતા કોર્ટે આ હુકમ કર્યો છે.

(5:01 pm IST)