Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મોગલ માઁ ટ્રસ્ટ ભગુડા વતી 11 લાખ અને માયાભાઇ આહીરે 1,11,111 મુખ્યમંત્રી રાહતનિધિમાં આપ્યા

અમદાવાદ : મોગલ માં ટ્રસ્ટ ભગુડા વતી અગિયાર લાખ રૂપિયા અને માયાભાઈ આહિર તરફથી એક લાખ અગિયાર હજાર એકસો એક મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપવા માં આવ્યો.હતો 

 

(11:47 pm IST)