Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 4331 લોકોને કવોરન્ટાઇન હેઠળ મુકાયા

ઘર, સરકારી વોર્ડમાં કે ખાનગી હોટલમાં ક્વોરેન્ટાઇન

સુરત : શહેરમાં હાલ 4331 લોકો ઘર, સરકારી વોર્ડમાં કે ખાનગી હોટલમાં ક્વોરેન્ટાઇન છે. જે આખા ગુજરાતમાં સૌથી વધી સંખ્યા છે.

   મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ 4209, સરકારી, સમરસ હોસ્ટેલના ક્વોરેન્ટાઇન વોર્ડમાં 114 અને ખાનગી વિક એન્ડ હોટેલમાં 8 સહીત કુલ 4331 લોકો હાલ ક્વોરેન્ટાઇન હેઠળ છે

(12:46 am IST)