Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગુજરાતમાં કયા દિગ્ગજ નેતાએ કર્યુ મતદાન

રાજકોટ : આજે સૌરાષ્ટ્ર ગુજરાતની ચૂંટણીમાં સવારથી જ ગ્રામ્યપ્રજા મતદાન માટે ઉમટી પડી છે. ગ્રામ્ય મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળે છે. સાથો સાથ રાજકીય નેતાઓ પણ મતદાન કરવા આવવાનું જાણવા મળેલ છે.

- કડીમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પરિવાર સાથે કર્યુ મતદાન વોર્ડ નં. ૪ના બુથ પર મતદાન કર્યુ.

- પૂર્વ ગુજરાત કોગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ લોકોને મતદાન કરવા કરી અપીલ.

- કચ્છના મતક્ષેત્ર સુખપર રોહમાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યુ મતદાન

- અર્જુન મોઢવાડીયાએ કર્યુ મતદાન.

- દિવ-દમણ પ્રશાસક પ્રફુલ પટેલે પણ મતદાન કરી પવિત્ર ફરજ બજાવી : દિવ-દમણથી આવી હિંમતનગર મતદાન મથકે કર્યુ મતદાન.

(1:54 pm IST)