Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગુજરાતમાં જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સમયે સર્જાયેલી ઘટનાની આછેરી ઝલક

- ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકાવાય.

- વડોદરાના ધાનેરા ગામે મતદાન માટે લાગી લાંબી લાઇનો આણંદની પેટલાદ બેઠકના મતદાન કેન્દ્રના ઇવીએમમાં ખામી સર્જાઇ

- ઝઘડીયા તાલુકામાં મતદાન માટે લાઇનો

- સૌરાષ્ટ્ર-ગુજરાતની જિલ્લા તાલુકા પંચાયતમાં મતદાનમાં ગ્રામ્ય મહિલાઓનો ઉત્સાહ : સવારથી મતદાન મથકોએ મહિલાઓની કતારો.

- કપડવંજમાં કોગી ભાજપના અધ્યક્ષ વચ્ચે બોલાચાલી પોલીસે મામલો શાંત કર્યો

- વડોદરાના એપીએમસીમાં મતદાન અટકાવાયું : ઇવીએમની ખામીનું કારણ.

- ગરમી હોવા છતા મતદારો મતદાન માટે ઉમટી પડયા.

- ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ.

- સુરેન્દ્રનગરમાં મતદાન માટે એકંદરે નિરાશા : બપોર સુધીમાં મતદારોની હાજરી નહિવત જોવાય.

- આદિવાસી વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન.

- વિરમગામમાં કોગ્રેસના ઉમેદાવર ઉભા નથી વર્ષોથી અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની પરંપરા

-વટાવણમાં મતદાન માટે ભારે લાઇનો

(1:53 pm IST)