Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે કોંગ્રેસના ધારાસભ્યોની માંગ : નિર્ણંય હાઇકમાન્ડ કરશે

અમદાવાદ : કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. 26 મી માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે, ગુજરાતના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈ પાર્ટી હાઈ કમાન્ડ નિર્ણય લઈ શકે છે.

આ તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની લાગણી અને માગણી છે, કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બને.

(12:48 am IST)
  • હિમતનગરમાં રાજસ્થાનમાં કન્ટેનર સાથે અકસ્માતમાં ત્રણ યુવકોના મોતઃ હિંમતનગરથી ૪ યુવકો ઉદેપુર જતા હતાઃ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત જ્યારે એકને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો access_time 12:00 pm IST

  • સુપ્રિમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી અઠવાડીયા સુધી ધરપકડ ઉપર રોક access_time 12:00 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહજી ગોહીલ સહીત પાંચ લોકોની ફેકટ ફાઈન્ડીંગ પેનલની રચના કરતા સોનીયા ગાંધી : દિલ્હી હીંસા મુદ્દે ગઈકાલે રાષ્ટ્રપતિ કોવિંદને આવેદન આપ્યા બાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીએ કોંગ્રેસના પ્રવકતા શકિતસિંહજી ગોહીલ, મુકુલ વાસનીક, તારીક અનવર, સુષ્મીતા દેવ અને કુમારી સેલજાની ફેકટ ફાઈન્ડીંગ પેનલ બનાવી છેઃ આ પેનલ દ્વારા દિલ્હીના હીંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વિસ્તૃત રિપોર્ટ સોનીયાજીને સોપશે access_time 4:03 pm IST