Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

હિંમતનગરના ઢૂંઢરમા પરપ્રાંતીય શ્રમીકે 14 માસની બાળકી પર દુષ્કર્મ ગુજારતા આજે અદાલતમાં ચુકાદો

હિંમતનગર:તાલુકાના ઢુંઢર ગામની સીમમાં આવેલા એક સિરામીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકે ૧૪ માસની બાળકી પર કરેલા દુષ્કર્મના પડધા સાબરકાંઠા સહિત રાજયભરમાં પડયા હતા.

અંગેની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ તેની ચાર્જશીટ હિંમતનગરની ફાસ્ટટ્રેક કોર્ટમાં મુકાયા બાદ બંને પક્ષોની દલિલો અને દસ્તાવેજી પુરાવાઓની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કેસનો બુધવાર તા.૨૭ ફેબુ્રઆરીના રોજ ચુકાદો આવવાની શક્યતા છે.

 

 

(8:43 am IST)