Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટના જમીન સંપાદન કામગીરીની સમીક્ષા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળ સમિતિની રચના કરાઈ

રાજ્યમાં જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસવાટમાં વ્યાજબી વળતર સહિતની કામગીરી ઝડપી અને પારદર્શક બનશે

અમદાવાદ :રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટના જમીન સંપાદન કામગીરીની સમીક્ષા  માટે મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળ સમિતિની રચના કરાઈ છે, રાજ્યમાં જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસવાટમાં વ્યાજબી વળતર સહિતની કામગીરી ઝડપી અને પારદર્શક બનશે

 

(11:38 pm IST)