Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મુખ્યમંત્રી રૂપાણીની સૌજન્ય મુલાકાત લેતાફિનલેન્ડના રાજદૂત શ્રીયુત રિત્વા કોઉક્કુ રોન્ડે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે ફિનલેન્ડના રાજદૂત શ્રી યુત રિત્વા કોઉક્કુ રોન્ડેએ સૌજન્ય મુલાકાત કરી હતી.
  મુખ્યમંત્રી રૂપાણીએ રાજદૂત શ્રી યુત રિત્વાને સ્મૃતિ  ચિન્હ ભેટ સ્વરૂપે  આપીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. શ્રીમતી નિલમ રાની સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:29 pm IST)
  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST

  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST

  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST