Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સુરત રેન્જ આઈજી ડો. રાજકુમાર પાંડિયનને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

દેશના 72માં પ્રજાસત્તાક દિવસે સુરત રેન્જની કચેરીમાં સુરત રેન્જના ઉચ્ચ અધિકારી ડો. રાજકુમાર પાંડિયનને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી તેને સલામી આપી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ: દેશના સન્‍માન અને સ્‍વાભિમાનને બરકરાર રાખવા માટે હૃદયપૂર્વક કટીબધ્‍ધ બનીએ તેમ સુરત રેન્જ કચેરી  ખાતે તિરંગો લહેરાવી રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્‍યા બાદ  રાષ્‍ટ્રગીતનું ગાન કરાયુ હતુ જેમા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ એ રાષ્‍ટ્રધ્વજને સલામી આપી હતી.

(11:31 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • દિલ્હીમાં ગાઢ ધુમ્મસઃ કડકડતી ઠંડી access_time 3:00 pm IST

  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST