Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

LRD મહિલા અનામત જી.આર મામલે અનામત વર્ગના છાત્રોના સમર્થનમાં કોંગ્રેસ રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે

તમામ જિલ્લા કક્ષાએ કોંગ્રેસ પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે વિરોધ કરશે

 

અમદાવાદ : LRD મહિલા અનામત જી.આર મામલે કોંગ્રેસ અનામત વર્ગના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યું છે. બિન અનામત વર્ગની રજૂઆત બાદ પણ કોંગ્રેસના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નહિ. આવતીકાલે કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. તમામ જિલ્લા કક્ષાએ કોંગ્રેસ પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે વિરોધ કરશે. બિન અનામત વર્ગની વિદ્યાર્થીનીઓ અને આગેવાનોએ કોંગ્રેસને રજૂઆત કરી હતી.

(11:15 pm IST)