Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જાપાનની ટોકિયો યુનિ. ઓફ સોશ્યિલ વેલફેર નવા અભ્યાસક્રમો દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનાં માર્ગો દર્શાવેલ

 અમદાવાદ તા.૨૭ : ટોકોયો યુનિવર્સિટી ઓફ સોશિયલ વેલફેર, જાપાનનું ૩ સભ્યોનું ડેલીગેશન વિવિધ અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા અને રાજ્યના રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે જાણકારી આપવા ગુજરાતના ૪ દિવસના પ્રવાસે છે.

તેમના દ્વારા જે મહત્વના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવ્યા છે. તેમજ આ તકે ડેલીગેશન દ્વારા કેટલાક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતાં

 

(3:52 pm IST)