Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાલે સ્થાપના દિન નિમિતે સેવાદળ દ્વારા ધ્વજારોહણ

અમદાવાદ, તા. ૨૭ :. કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસ સેવાદળનો સ્થાપના દિવસ આવતીકાલે ૨૮મી ડિસેમ્બરે છે. તે નિમિતે આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે.

આપણા પક્ષના ગૌરવવંતા દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા સૌને સેવાદળના પ્રદેશ પ્રમુખ મંગલસિંહ સોલંકીએ આમંત્રણ પાઠવ્યું છે

(1:15 pm IST)