Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલને કોરોના પોઝીટીવ આવ્યો

અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમને સારવાર માટે હાલ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેઓનો બે દિવસ અગાઉ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સી આર પાટીલ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે.

(2:54 pm IST)