Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિપાવલી તહેવારઃ કાલથી રાજકોટ એસ.ટી. ડિવીઝન ૧૦૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ રાજયભરમાં ૧પ૦૦ બસ મૂકાઇ સુરતથી સૌરાષ્ટ્ર માટે સ્પે. ૧ હજાર બસોઃ પ૧નું બૂકીંગ કરાવો તો બસ તમારા ઘરે

કાલથી રાજકોટ એસ. ટી. ડીવીઝન રાજકોટ-ગોંડલ-મોરબી-સુરેન્દ્રનગર ડેપો ઉપરથી ૧૦૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ અમદાવાદ-કચ્છ ભુજ-ગોધરા-પંચમહાલ-જામનગર-વેરાવળ સોમનાથ-જુનાગઢ-દ્વારકા માટેની બસો મળશેઃ ઓનલાઇન બુકીંગમાં ભારે ધસારોઃ ૭૦%થી વધુ ટીકીટો બૂક થઇઃ રાજયભરમાં કાલ અને ર૯ મીથી ૧પ૦૦ એકસ્ટ્રા બસો દોડાવાશે એકલા સુરતથી જ ૧ હજાર બસ સૌરાષ્ટ્ર માટે મૂકાઇઃ ત્રણ સ્પેશીયલ ડેપો ઉભા કરાયાઃ આ ઉપરાંત કોઇ ફેમેલી-સંસ્થા પ૦ કે તેથી વધુ સીટનું એકી સાથે બૂકીંગ કરાવે તો એસ.ટી. બસ જે સ્થળે કહેશે ત્યાં સ્પે. લઇ જશેઃ રાજકોટ ડીવીઝનમાં વધારાના સ્ટાફના ઓર્ડરો

(11:27 am IST)