Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 છોકરાઓ ગુમ : છેલ્લા 5 દિવસમાં 10 છોકરાઓ ગુમ થતા ખળભળાટ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં બાળસંરક્ષણ ગૃહમાંથી 7 છોકરાઓ ગુમ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગાંધીનગર સેક્ટર 17 બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 છોકરા ગુમ થયા છે છેલ્લા  5 દિવસમાં 10 છોકરાઓ ફરાર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે 

 

(10:08 pm IST)