Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પાસ કન્વિનર હાર્દિક પટેલ ચાણસ્મા કોર્ટમાં હાજરી આપશે: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પ્રથમ મુદ્દતે ચાણસ્મા કોર્ટમાં હાર્દિક પટેલ હાજરી આપશે.

અમદાવાદ : પાસ કન્વિનર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ચાણસ્મા કોર્ટમાં હાજરી આપશે. ચાણસ્માના લણવા ખાતે પાટીદાર અનામત આંદોલન સભાના કેસમાં હાર્દિક પટેલ હાજરી આપશે

  .હાર્દિક પટેલના વકીલ મુકેશ પટેલે આક્ષેપ કર્યા કે સભાની પરમિશન હોવા છતા તંત્ર દ્વારા 188 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પ્રથમ મુદ્દતે ચાણસ્મા કોર્ટમાં હાર્દિક પટેલ હાજરી આપશે. હાર્દિક પટેલની હાજરીને પગલે કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(12:44 pm IST)