Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

હાર્દિક પટેલના ઉપવાસના છાવણીમાં સૌરાષ્ટ્રના પાટીદારો જોડાયા

ઉપલેટા. ધોરાજી. ધ્રાંગધ્રા. ઊંઝા. ભાણવડ અને ચાણસ્માના પાટીદારો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ :પાટીદારોને અનામત અપાવવા તેમજ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા પાસના સુપ્રીમો હાર્દિક પટેલને સમર્થન આપવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સમર્થકો પહોંચ્યા હતા

  . ઉપવાસના બીજા દિવસે ઉપલેટા. ધોરાજી. ધ્રાંગધ્રા. ઊંઝા. ભાણવડ અને ચાણસ્માના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. જો કે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે સમર્થકોની સંખ્યા ઓછી રહી હતી.

 

(9:17 am IST)