Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ICSE બોર્ડમાં ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ કોમર્સમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તેમજ SGVP

શાળાના ટોપર્સ રહેનાર વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા.૨૭ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ સંચાલિત એસજીવીપી ઇન્ટરનેશન સ્કુલમાં, ICSE બોર્ડમાં,  ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ કોમર્સમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તેમજ શાળાના ટોપર્સ આવનાર વિદ્યાર્થીઓને SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, SGVPના એજયુકેશનલ ડાયરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરા, SGVP ઇન્ટરનેશન સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્માબેન કુમાર તેમજ વાઇસ પ્રિન્સીપાલ શ્રી મિત્રાજી વગેરેએ  શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા્ હતા.

શાળામાં ટોપર્સ રહેનાર વિદ્યાર્થીઓ

ધો.૧૦ ૧.જેનીસ સોની ૨.બારોટ ધ્વનીત  ૩.રાજપુરોહિત વચનસિંઘ ૪.દેવમ ગોર

ધો.૧૨ સાયન્સ ૧.નીલ મહેતા ૨.ધૈર્ય પટેલ ૩.હાર્દ ત્રિપાઠી ૪.નિરજ કલવાણી

ધો.૧૨ કોમર્સ  ૧.શાસ્વત શ્રી વાત્સવ .૨.વિનીત ખત્રી ૩.વ્રજ પટેલ ૪ ઋષભ ચોપડા

(2:57 pm IST)