Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજપીપળામાં ગૌરી વ્રત પૂર્ણ થતા ગોરમાંના જવારાનું કરજણ નદીમાં વિસર્જન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લાગૌરીમાં ગૌરી વ્રત કરતી બાળાઓ અને કુમારિકાઓએ ગોરમાનું પાંચ દિવસ વ્રત રાખી અંતિમ દિવસે જાગરણની ઉજવણી કરી હતી ત્યાર બાદ છઠ્ઠા દિવસે ગોરમા ના જવારા નું રાજપીપળા ની કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું, આ દિવસે સવારે મેઘરાજા ની પણ પધરામણી થઈ હતી ત્યારે એ સમયે પણ કેટલીક કુંવારિકાઓ ચાલુ વરસાદે ગોરમાંના જ્વારાનું વિસર્જન કરવા નીકળી હતી.

(12:11 am IST)