Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વલસાડના ગુંદલાવ જી.આઈ.ડી.સીમાં ડીજીવીસીએલ તત્રંમાં કામ કરવાનો 'કરંટ 'નથી: રાત્રીના સમયે જ લાઈટના ધાંધિયા

(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લામાં ગુંદલાવ જી. આઈ.ડી.સી વિસ્તારમાં તથા આસપાસના ગામોમાં  ડીજીવીસીએલના ધાંધિયા છે રાત્રીના સમય પર લાઈટ જતા અનેક લોકો પરેશાન થાય છે. વલસાડ જિલ્લામાં કોરોના ના કેસોમાં વધારો લોકો ગરમીમાં બાર નથીં નીકડી શકતા કે નથીં કોરોના ના લીધે કે લોકો વહિવટી તંત્રના લીધે બાર નથીં નીકડી શકતા પણ તંત્રને રાત્રીના સમય પર લાઈટ કાપવાનો શોખ થતો હોઇ છે તેવી ચર્ચા છે. ગુંદલાવમાં ડીજીવીસીએલ વિરૂધ્ધ લોકોમાં રોષ વધી રહ્યૌ છે શા કારણો સર રાત્રીના સમય પર જ લાઈટ જતી રહે છે ?ડીજીવીસીએલના બુધ્ધિજીવી કર્મચારી કાપ આપે કેટલું યોગ્ય તેવી ચર્ચા છે

 

(7:23 pm IST)