Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વલસાડમાં કૈલાશ રોડ પર આવેલ જર્જરીત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા ભાગદોડ

નીચે આવેલ સ્લેબ અને એક મોપેડને નુકશાન

(કાર્તિક બાવીશી ) વલસાડના કૈલાશ રોડ પર આવેલ  માણેકનગર એપાર્ટમેન્ટ ના પેહલા માડે આવેલ સ્લેબ ધડાકાભેર ધરાશાઈ થતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.ઘટનાને પગલે નીચે આવેલ સેલ્બ અને નીચે મુકેલ મોપેડ બાઇકને  નુકશાન થયું હતું .ઘટનાને પગલે  વલસાડ શહેર મામલતદાર દ્વારા વિસ્તાર ની મુલાકાત લઈ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

(11:05 am IST)