Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બાલાસિનોરમાં પીવાના પાણીની અછતથી મહિલાઓએ પાલિકામાં ફરિયાદ નોંધાવી રજુઆત કરી

બાલાસિનોર:બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર- ૭ના હવૈયા ફળિયાની મહિલાઓ દ્વારા આજરોજ પીવાનું પાણી મળતું હોવાની ફરિયાદને લઈને નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. 

અગાઉ તંત્રના અધિકારીઓને પાણીને લઈને અરજીઓ આપવામાં આવી તેમ છતાં વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી પાણી પુરવઠો મળતો હોય તેવા સંજોગોમાં જે મહિલાઓ દ્વારા રેલી સ્વરૂપે નગરપાલિકામાં રજૂઆતો કરવા પહોંચ્યો હતા. 

 

(4:54 pm IST)