Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભાજપમાં જોડાઇ શકે છે અલ્પેશ ઠાકોરઃ ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વાતચીત

ચૂંટણી પહેલા બંનેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ધવલસિંહ ઝાલા અને અલ્પેશ બંનેએ દોઢ કલાક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વાતચીત કરી, અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાની પણ સંભાવનાઃ ભાજપમાં જોડાઇ બંને વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા.

(4:23 pm IST)