Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટ્યુશન કલાસ જ ચલાવવા માટેની પરવાનગી અપાશે : વિનોદ રાવ

સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ કરવાનું શરૂ

સુરત, તા. ૨૭ : ગુજરાત શાળા શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું છે કે અમે ગુજરાતની બધી સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ કરવાનું શરૂ કર્યું છે. સરકારી ખાનગી શિક્ષણ ટયુશનોમાં પણ સખત પગલાં લેવામાં આવશે. અને આવી દુકાનો બંધ કરવા અને ટયુશન કલાસને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટયુશન કલાસ ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવશે.

(11:12 am IST)
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો ખૂબ વધી જતા હેલીકોપ્ટર સેવા બંધ કરવી પડી છે access_time 4:15 pm IST

  • રાજકોટમાં ૪૨.૬ ડિગ્રી: અસહ્ય તાપ, ગરમીથી શહેરીજનો ત્રાહીમામ: ૧૪ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાય છે access_time 3:42 pm IST

  • સુરતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરશે ધરણા પ્રદર્શન : સરથાણા જકાતનાકા વિસ્તારમાં હાર્દિકની થઈ અટકાયત : તેની ગાડી પોલીસ દ્વારા ઘેરવામાં આવી access_time 1:16 pm IST