Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રાજ્યમાં બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટ્યુશન ક્લાસ જ ચલાવવા માટેની પરવાનગી અપાશે ;વિનોદ રાવ

સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ કરવાનું શરૂ

ગુજરાત શાળા શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું છે કે અમે ગુજરાતની બઘી સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ કરવાનું શરૂ કર્યું છે. સરકારી ખાનગી શિક્ષણ ટ્યુશનોમાં પણ સખત પગલાં લેવામાં આવશે. અને આવી દુકાનો બંધ કરવા અને ટ્યુશન ક્લાસને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટ્યુશન ક્લાસ ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવશે.

(7:11 pm IST)