Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગુજરાત કેડરના કેયુર સંપટ મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના અન્ડર સેક્રેટરી તરીકે મુકાયા

રાજકોટ :હાલના મધ્યપ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાં જેમનો દબદબો હતો અને હાલમાં લાંબા સમયથી સ્પીપામાં (સાઈડ પોસ્ટ )માં ફરજ બજાવતા રેવન્યુના કેયુર સી,સંપટની મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના અન્ડર સેક્રેટરી તરીકે ડેપ્યુટેશન પર નિમણુંક કરાઈ છે

(8:57 pm IST)