Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

IPL મેચમાં ફોન પર સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ ;નવસારી એલસીબીએ વિજલપોરમાંથી એકને ઝડપ્યો :11 વોન્ટેડ જાહેર :

નવસારી :ટી ટવેન્ટી આઈ પી એલ ક્રિકેટની શરૂઆતની સાથે સ્ટોડીયાઓ સક્રિય થઈ જતા હોય છે ત્યારે આઇપીએલ મેચમાં ફોનમાં સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો છે  નવસારી જીલ્લા એલ સી બી પોલીસે ગુજરાતભરનાં શેહરોમાંથી મોબાઈલ ફોન પર સટ્ટો રમાડતા નેટવર્કનો પર્દાફાશ કરી વિજલપોર શહેરમાંથી એકની ધરપકડ કરી ૧૧ વોન્ટેડ જાહેર કર્યા . મોબાઈલ સહિત રોકડા ઝડપાયાં છે

(11:21 pm IST)