Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વિસ્તૃત આંકડાકીય માહિતી

વિધાનસભા-લોકસભા ચૂંટણી ચિત્રને લઇ ચર્ચા

ગાંધીનગર,તા.૨૭ : લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે જે પૈકી ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. આવતીકાલે ૨૮મી માર્ચના દિવસે જાહેરનામુ જારી થવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમી ચરમસીમાએ પોંચશે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ તેની મોટાભાગની સીટો માટે ઉમેદવાર જાહેર કર દીધા છે. ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી, ૨૦૧૪ લોકસભા અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી તે નીચે મુજબ છે.

વિધાનસભા

૨૦૧૨ચૂંટણી

૨૦૧૪ ચૂંટણી

૨૦૧૭ ચૂંટણી

ગાંધીનગર

૪૨૨૫ (ભાજપ)

૨૮૭૫૧ (ભાજપ)

૫૭૩૬  (કોંગ્રેસ)

કલોલ

૩૪૩ (કોંગ્રેસ)

૨૪૪૪૧ (ભાજપ)

૬૯૬૫ (કોંગ્રેસ)

સાણંદ

૪૧૪૮ (કોંગ્રેસ)

૪૪૨૦૦ (ભાજપ)

૭૭૨૧ (ભાજપ)

ઘાટલોડિયા

૧૧૦૩૯૫ (ભાજપ)

૧૪૭૩૭૪ (ભાજપ)

૧૧૭૭૫૦ (ભાજપ

વેજલપુર

૪૦૯૮૫ (ભાજપ)

૬૨૨૦૩ (ભાજપ)

૨૨૫૬૭ (ભાજપ)

નારણપુરા

૬૩૩૩૫ (ભાજપ)

૮૫૭૫૫ (ભાજપ)

૬૬૨૧૫ (ભાજપ)

સાબરમતી

૬૭૫૮૩ (ભાજપ)

૮૯૮૧૦ (ભાજપ)

૬૮૮૧૦ (ભાજપ)

(8:29 pm IST)