Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજકોટના કુ,સરયૂ એચ,જનકાંત, જામનગરના કુ,આસ્થા ડાંગર,સુરેન્દ્રનગરના ઋતુરાજસિંહ જાદવ સહીત ત્રણ ડઝનથી વધુ જીએએસ કેડરના અધિકારીઓને પ્રાંત ઓફિસર અને ઇન્ચાર્જ તાલુકા સબ ડિવિઝનનો સ્વતંત્ર હવાલો સુપ્રત

રાજકોટ : રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ત્રણ ડઝનથી વધુ જીએએસ કેડરના અધિકારીઓને પ્રાંત ઓફિસર અને ઇન્ચાર્જ તાલુકા સબ ડિવિઝનનો સ્વત્રંત હવાલો આપતો હુકમ કરવામાં આવ્યો છે

       આ હુકમમાં રાજકોટના કુ,સરયૂ એચ,જનકાંત, જામનગરના કુ,આસ્થા ડાંગર,સુરેન્દ્રનગરના ઋતુરાજસિંહ જાદવ સહીત ત્રણ ડઝનઅધિકારીઓને જે સ્થળે મુકવામાં આવ્યા છે તેની વિગત આ મુજબ છે

(8:10 pm IST)
  • જીએસટીની રીકવરી માટે લાખો નોટીસો આપીઃ જીએસટી રીકવરી માટેની લાખો નોટીસો મોદી સરકારે દેશભરમાં કરદાતાઓને મોકલી આપી છે access_time 11:13 am IST

  • લેહમાં 5.7 સ્કેલનો મોટો ભૂકંપ આવ્યો access_time 11:21 pm IST

  • ભુજમાંથી ઝડપાયેલા ગાંજાનો મામલો:આરોપી સાથે પોલીસ પહોંચી સૂરત:સૂરતથી કચ્છના કનેક્શનની શક્યતા:અનેક નવા નામો ખુલવાની સંભાવના access_time 9:45 pm IST