Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગુજરાત રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ આપી પ્રબુદ્ધ જન સંવાદમાં હાજરી

ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા અનેક જિલ્લાઓ થયો પ્રબુદ્ધ જન સંવાદ કાર્યક્રમ:

અમદાવાદ : ગુજરાત રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ પ્રબુદ્ધ જન સંવાદમાં હાજરી આપી હતી
ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા અનેક જિલ્લાઓ પ્રબુદ્ધ જન સંવાદ કાર્યક્રમ યોજાયોઃ હતો
ગુજરાત ભાજપના સિનિયર નેતાઓની વિશેષ હાજરીમાં પ્રબુદ્ધ જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો
યુપી ચૂંટણીને લઈને ભાજપની તબાડતોડ તૈયારી  હાથ ધરાઈ છે
બ્રાહ્મણ મતદારો રિઝવવા ભાજપ મહેનત કરી રહ્યું છે જેમાં  સાંસદ રામભાઈ  મોકરીયાને બ્રાહ્મણ મતદારોને રિઝવવા જવાબદારી  સોંપાઈ છે

(6:28 pm IST)