Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વિરમગામ શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતમાતા પુજન કરાયું

વિવિધ વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતમાતા પુજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા)  વિરમગામ: ગુજરાત સહિત દેશભરમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ શહેર સહિત તાલુકા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ભારતમાતા પુજન કરાવવામાં આવ્યું હતું.

(7:18 pm IST)